આરબીઆઈ ઓમ્બડ્સમેન સાથે ફરિયાદોનું નિરાકરણ કરો - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
1. સૌ પ્રથમ RE પાસે તમારી ફરિયાદ નોધાવો
2. રસીદ/સંદર્ભ નંબર મેળવો
3. જો RE તરફથી 30 દિવસની અંદર કોઈ સમાધાન પ્રાપ્ત ન થાય અથવા તમે તેનાથી સંતુષ્ટ ન હો, તો તમે આરબીઆઈ લોકપાલ પાસે આરબીઆઇ ના સીએમએસ પોર્ટલ (cms.rbi.org.in) પર અથવા સીઆરપીસી પાસે પોસ્ટ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો**
આરબીઆઈ કહે છે...
જાણકાર બનો, સતર્ક રહો!
આરબીઆઈ લોકપાલ પાસે સીધી દાખલ કરવામાં આવેલી ફરિયાદ નામંજૂર થઈ શકે છે.
*બેન્કો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, પેમેન્ટ પ્રણાલી સહભાગીઓ, પ્રીપેઇડ સાધનો, ક્રેડિટ માહિતી કંપનીઓ
**સીઆરપીસી: ભારતીય રિઝર્વ બેંક, સેક્ટર 17, ચંદીગઢ-160017
વધુ જાણકારી માટે
વધુ જાણકારી માટે
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 26, 2025