જોખમ વિ.વળતર - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
ભારે અને સત્વરે વળતર આપવાનો દાવો કરતી યોજનાઓ જોખમસભર હોઈ શકે છે. તમારા પૈસાનું રોકાણ સમજદારી પૂર્વક કરો!
- સ્કીમને રજુ કરનારી સ્કીમની પૃષ્ઠભૂમિ અને કાર્યક્ષમતાને સારી રીતે તપાસો. નિયમો અને શરતોને ધ્યાનથી વાંચી જાઓ.
- ગેરકાયદે પૈસા સ્વીકારનાર અથવા ડિપોઝિટ્સને પરત ન ચૂકવવામાં કસૂરવાર એન્ટિટીસ/સંસ્થાઓ/પાર્ટીઓ સામે ફરિયાદ નોંધાવવા અને ટ્રેક રાખવા www.sachet.rbi.org.in પર વિઝિટ કરો.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
ડિજિટલ બેંકિંગ પર સ્વિચ કરો
બેંક સ્માર્ટ
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 19, 2024
શું આ પેજ ઉપયોગી હતું?