વરિષ્ઠ નાગરિક બેંકિંગ સુવિધાઓ - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
આરબીઆઈએ બેંકોને વરિષ્ઠ નાગરિકો માટે બેંકિંગ સુલભ બનાવવાનો આદેશ આપ્યો છે
- જો તમે 70 વર્ષથી વધુ ઉંમરના હો તો તમે ઘરે બેઠાં કેટલીક મૂળભૂત બેંકિંગ સુવિધાઓ મેળવી શકો છો
- બેંકોએ સંપૂર્ણ કેવાયસી થયેલા એકાઉન્ટને પોતાના રેકૉર્ડમાં ઉપલબ્ધ જન્મ તારીખને આધારે આપોઆપ ‘સિનિયર સીટીઝન એકાઉન્ટમાં બદલવું પડશે.
- બેંકોએ તેમની શાખાઓમાં વરિષ્ઠ નાગરિકોને તેમની બેંકિંગ જરૂરિયાતો પૂરી કરવામાં પ્રાથમિકતા મળે એવાં ખાસ કાઉન્ટર રાખવાં પડશે
વધુ માહિતી માટે (અપડેટ)
વધુ માહિતી માટે (અપડેટ)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
શું આ પેજ ઉપયોગી હતું?