Page
Official Website of Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
તમારા ખાતામાં નૉમિનીનું નામ જરૂર નોંધાવો. નામાંકન કરવાથી જમાકર્તા(ઓ)ની ગેર હયાતીમાં તેમના દાવાની પતાવટ કરવામાં સરળતા રહે છે.
- બૅન્કે મૃતક જમાકર્તા(ઓ)ના દાવાઓની પતાવટ, દાવાની સૂચના મળ્યાના દિવસથી 15 દિવસમાં કરવાની રહેશે.
- જૉઇન ડિપૉઝિટ અકાઉન્ટ હોય એ સ્થિતિમાં ખાતાધારકોના મૃત્યુ પછી જ નૉમિનીનો અધિકાર માન્ય રહેશે.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai[at]rbi[dot]org[dot]in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?