ડિજિટલ બેંકિંગની સુવિધા - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
ડિજિટલ બૅન્કિંગ ‘સુવિધાજનક’ છે અને ‘સુરક્ષિત’ પણ. લેવડ- દેવડ કરો, ગમે ત્યારે, ગમે ત્યાંથી.
- બૅન્કિંગ તમારી આંગળીઓના ઈશારાઓ પર, ઘરે બેઠાં,આરામથી.
- તરત અને સુરક્ષિત ચુકવણીઓ સાથે તમારો સમય બચાવો.
- વિવિધ પ્રકારની લેવડ – દેવડ માટે અનેક ડિજિટલ વિકલ્પ
- એનઈએફટી, આઈએમપીએસ, યુપીઆઈ તેમ જ બીબીપીએસ 24 x 7 ઉપલબ્ધ.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 19, 2024
શું આ પેજ ઉપયોગી હતું?