મણિ એપ - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
દૃષ્ટિ બાધિત લોકો માટે કોઈ કરન્સી નોટના મૂલ્ય વર્ગને ઓળખવા માટે 2 સરળ ચરણ
-
મની ઍપને ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરો
-
ઍપને ખોલો અને મોબાઇલ ફોનના કૅમેરાને કરન્સી નોટ સામે ધરો
આરબીઆઈએ લૉન્ચ કરી છે મની ઍપ(મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર)
દૃષ્ટિ બાધિતોનું સશક્તિકરણ.
મહાત્મા ગાંધી શ્રેણી અને મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બૅન્ક નોટોના મૂલ્ય વર્ગોની ઓળખ , હિન્દી અને અંગ્રેજીમાં ઑડિયો જાહેરનામા દ્વારા ઓળખવા અને ડાઉનલોડ કર્યા પછી વાઇબ્રેશન મોડ દ્વારા શકય છે. આના માટે ઇન્ટરનેટની જરૂર નથી અને આ ઑફલાઇન કામ કરે છે કોઈ પણ કિંમત આપ્યા/ચૂકવણી કર્યા વગર એન્ડ્રૉઇડ પ્લે સ્ટોર અને iOS ઍપ સ્ટોર બન્ને પર ઉપલબ્ધ.
મોબાઇલ ઍપ્લિકેશન કોઈ નોટ અસલી કે નકલી હોવાની ઓળખ કરી શકતી નથી.
મની ઍપ ડાઉનલોડ કરો
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો