મણી એપ પર એસએમએસ કરો - આરબીઆઈ - Reserve Bank of India
મની ઍપ પર SMS (મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર)
દ્રષ્ટિ હિન લોકોને વિનંતી છે કે બૅન્ક નોટોના આંકને ઓળખવા માટે bit.ly/RBI-MANI પરથી આરબીઆઇની મની એપ ડાઉનલૉડ કરો. વધુ જાણવા માટે 144440 પર કૉલ કરો.
મની ઍપ પર IVRS (મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર)
એટલે કે મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર એપ વિશે વધુ જાણવા માટે આરબીઆઇને કૉલ કરવા બદલ આભાર. આ એપને એન્ડ્રોઇડ પ્લે સ્ટૉર તેમ જ iOS એપ સ્ટૉર પરથી ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાશે. એપને ઇન્સ્ટૉલ કર્યા પછી ઇન્ટરનેટની જરૂર નથી અને એ ઑફલાઈનમાં કામ કરશે. ચલણી નોટ સામે સ્માર્ટફોનને રાખીને એપનો ઉપયોગ થઈ શકશે. ચલણી નોટ સામે સ્માર્ટ ફોનને રાખીને એનો ઉપયોગ થઈ શકશે. અને તેના આંકનું ઉચ્ચારણ હિન્દી અથવા ઈંગ્લિશમાં થશે અને વાઇબ્રેશન દ્વારા પણ જાણી શકાશે. જો કે આ મોબાઇલ એપ્લિકેશન ભારતીય નોટોના અસલીપણાને તપાસતી નથી કે અધિકૃત કરતી નથી. અને આથી વપરાશકારને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ છે.
ઑડિયો
મની ઍપ પર IVRS (મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર) સાંભળવા માટે ક્લિક કરો(હિન્દી ભાષા)
મની ઍપ પર IVRS (મોબાઇલ એડેડ નોટ આઇડેન્ટિફાયર) સાંભળવા માટે ક્લિક કરો (ઈંગ્લિશ ભાષા)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો