છેતરપિંડી ટ્રાન્ઝૅક્શનમાં તમારા નુકસાનને મર્યાદિત કરો - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
તમારા બેંક ખાતામાં થયેલી છેતરામણી કે અનધિકૃત લેવડ-દેવડથી ક્લીન બોલ્ડ ન થશો. બેંકને તરત જાણ કરો
- તમે બેંકને જાણ કરવામાં જેટલો વધુ સમય લેશો એટલું નુકસાન થવાનું જોખમ વથશે
- જો છેતરામણી લેવડ-દેવડ તમારી બેદરકારીને લીધે થઈ હશે તો એ નુકસાન તમે બેંકને જણાવો ત્યાં સુધી તમારે ભોગવનું પડશે
- બેંક પાસેથી તમે બેંકને જાણ કર્યાની પાવતી લેવાનું ભૂલશે નહિ. બેંકે તમારી ફરિયાદનું નિવારણ ફરિયાદ મળ્યાના 90 દિવસની અંદર કરવું રહ્યું
- છેતરામણી લેવડ-દેવડની ફરિયાદ નોંધાવવા તમારા બેંકની સંપર્ક વિગતો હંમેશા હાથવગી રાખો
વધુ જાણકારી માટે
વધુ જાણકારી માટે
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 19, 2024
શું આ પેજ ઉપયોગી હતું?