ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
જો તમારી KYC વિગતો બદલાઈ નથી,
તો પત્ર / ઓનલાઈન બેંકિંગ / મોબાઈલ બેંકિંગ / એટીએમ / તમારા મોબાઈલ નંબર / ઈમેલ, જે તમારી બેંક અથવા બિઝનેસ કોરસપોનડેન્ટસ (BCs) પાસે નોંધાયેલા હોય તેના દ્વારા Re-KYC માટે સ્વ-ઘોષણા પત્ર મોકલો.
જો તમારી KYC વિગતો બદલાઈ ગઈ હોય,
તો નવીનતમ જાણકારી વાળા કોઈપણ એક દસ્તાવેજની નકલ પ્રદાન કરોઃ આધાર / મતદાન ઓળખ પત્ર / NREGA જોબ કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ / પાસપોર્ટ / નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્ર.
તમે તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લઈને પણ તમારા KYC અપડેટ કરી શકો છો.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai[at]rbi[dot]org[dot]in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: