ડિજિટલ બેંકિંગ માટે સુરક્ષાઓ - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
કોઈને પણ તમારી વિરુદ્ધ સ્કોર કરવા દેશો નહીં તમારો પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી, યુપીઆઈ-પિન વગેરે કોઈને પણ જણાવશો નહીં
- તત્કાળ અલર્ટ્સ મેળવવા માટે તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ તમારી બેંકમાં રજિસ્ટર કરાવો
- તમારી બેંકિંગની મહત્ત્વની માહિતી ક્યારેય મોબાઈલ, ઈમેલ અથવા પર્સમાં ન રાખો
- ઓનલાઈન બેંકિંગ માટે માત્ર ચકાસાયેલી, સુરક્ષિત અને ભરોસાપાત્ર વેબસાઈટનો જ ઉપયોગ કરો
- સાર્વજનિક, અસુરક્ષિત અથવા ફ્રી નેટવર્કમાંથી બેંકિંગ કરવાનું ટાળો
- તમારો ઓનલાઈન બેંકિંગ પાસવર્ડ અને પિન નિયમિત રીતે બદલતા રહો
- તમારું એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રિપેઈડ કાર્ડ ખોવાઈ કે ચોરાઈ જાય તો એને તરત જ બ્લોક કરી દો
જીઆઈએફ

તમારું કાર્ડ સુરક્ષિત ઉપયોગ કરો

ડિજિટલ ચુકવણી કરો, સુરક્ષિત રહો!

તમારો પિન/ ઓટીપી શેર નહીં કરો

સંરક્ષિત વેબસાઈટ્સ / એપ્સનો જ ઉપયોગ કરો
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 19, 2024
શું આ પેજ ઉપયોગી હતું?