નામાંકન અને સેટલમેન્ટ પર એસએમએસ - આરબીઆઈ - Reserve Bank of India
નામાંકન અને સેટલમેન્ટ પર એસએમએસ
શું તમે તમારા બેંક એકાઉન્ટ માટે નૉમિની રજિસ્ટર કર્યા છે? નામાંકન મૃત થાપણકારોના દાવાના સરળ સેટલમેન્ટમાં મદદ કરે છે. વધુ માટે, 14440 પર મિસ્ડ કૉલ કરો
નામાંકન અને સેટલમેન્ટ પર આઈવીઆરએસ
આરબીઆઈ ને કૉલ કરવા બદલ આભાર. નામાંકન એ એક સુવિધા છે જે ડિપોઝિટ એકાઉન્ટ ધારકો અથવા લૉકર ધારકોને તેમના એકાઉન્ટમાં નામાંકિત વ્યક્તિની નોંધણી કરવામાં સક્ષમ બનાવે છે. આ મૃત થાપણકાર(રો)ના દાવાઓના સરળ સેટલમેન્ટની સુવિધા આપે છે કારણ કે દાવો પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર બેંકોએ આવા દાવાઓને સેટલ કરવાની જરૂર છે. જો કે, જોઇન્ટ ડિપૉઝિટ એકાઉન્ટના કિસ્સામાં, નૉમિનીનો અધિકાર બધા એકાઉન્ટ ધારકોના મૃત્યુ પછી જ ઉદ્ભવે છે.
ઑડિયો
નૉમિનેશન અને સેટલમેન્ટ પર એસએમએસ (હિન્દી ભાષા)
નૉમિનેશન અને સેટલમેન્ટ પર એસએમએસ (અંગ્રેજી ભાષા)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો