જોખમ વિરુદ્ધ આવક પર એસએમએસ - આરબીઆઈ - Reserve Bank of India
જોખમ વિરુદ્ધ આવક પર SMS
તરત અને વધુ લાભનો દાવો કરનારી સ્કીમ્સ? આમા જોખમ હોઈ શકે છે. જો કોઈ એકમ ડિપૉઝિટ્સ પર ચૂકવણી કરવામાં ચૂકી જાય તો WWW. sachet.rbi.org.in પર ફરિયાદ કરો. વધુ માહિતી માટે 14440 પર કૉલ કરો.
જોખમ વિરુદ્ધ આવક પર IVRS
આરબીઆઈને કૉલ કરવા બદલ આભાર. વધુ લાભનો દાવો કરનારી ઑનલાઇન ડિપૉઝિટ સ્કીમ્સની લાલચમાં ફસાશો નહીં. એ જોખમી નીવડી શકે છે અને અહીં તમે રોકેલી મૂળ મૂડી ડૂબી જઈ પણ શકે છે. આવી સ્કીમસ્માં રોકાણ કરતાં પહેલાં સારી રીતે તપાસ કરી લો. કારણે કે આ છેતરપિંડી પણ હોઈ શકે છે અને પ્રમોટર્સ તમારી મહેનતના પૈસા લઈ ગાયબ થઈ શકે છે. જો કોઈ સ્કીમ હેઠળ તમારી પાસેથી લેવાયેલા પૈસા અથવા ચૂકવણીમાં કોઈ એકમે કોઈ ભૂલ કરી હોય તો તેમની ફરિયાદ કરવા માટે www.sachet.rbi.org.in પર વિઝિટ કરો.આરબીઆઈ, સેબી, આઈઆરડએ, પીએફઆરડીએ અથવા રાજય સરકારો દ્વારા નિયમન કરતા એકમોની યાદી WWW. sachet.rbi.org.in પર ઉપલબ્ધ છે.
ઑડિયો
જોખમ વિરુદ્ધ આવક પર SMS સાંભળવા માટે ક્લિક કરો. (હિન્દી ભાષા)
જોખમ વિરુદ્ધ આવક પર SMS સાંભળવા માટે ક્લિક કરો. (ઇંગ્લિશ ભાષા)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો